બોરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બોરી

સ્ત્રીલિંગ

  • 1

    જુવાર, બાજરી ઇ૰ નાં કણસલાંની રજ.

  • 2

    ['બોરો' ઉપરથી] ગાંસડી; ગૂણ.