બોલ આપવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

બોલ આપવો

  • 1

    કોલ આપવો; વચન આપવું.

  • 2

    મોઢે કરવા માટે (બીજાને) ચરણ કે પદ કહી સંભળાવવું.