બોંશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બોંશ

સ્ત્રીલિંગ

 • 1

  બોસ; ચર્ચા; વાદવિવાદ.

 • 2

  હઠ.

 • 3

  બળાત્કાર.

 • 4

  પતરાજી (બોંશ ચડાવવી, બોંશ બાંધવી).