બે છાંટા નાખી લેવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

બે છાંટા નાખી લેવા

  • 1

    ઝટ ઝટ નાહી લેવું.

  • 2

    ઝટ ઝટ સંધ્યાપૂજા કે શ્રાદ્ધક્રિયા કરી લેવાં.