બે બાજુની ઢોલકી વગાડવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બે બાજુની ઢોલકી વગાડવી

  • 1

    દૂધમાં ને દહીંમાં પગ રાખવો; બંને બાજુનું ગાવું.