બે સુખન કહેવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

બે સુખન કહેવા

  • 1

    બે બોલ કહેવા; ભલામણ કરવી.

  • 2

    સલાહ શિખામણ આપવી.

  • 3

    ઠપકો આપવો.