ભક્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભક્ત

વિશેષણ

 • 1

  જુદું પડેલું કે પાડેલું.

 • 2

  ભાગેલું.

 • 3

  -ના પર આશક; -ની ભક્તિવાળું.

 • 4

  ભક્તિ કરનારું; ભજનારું.

મૂળ

सं.

ભક્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભક્ત

પુંલિંગ

 • 1

  તેવો આદમી; ભગત.

 • 2

  તે નામની એક પટેલ કોમ-તેનો માણસ.

ભુક્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભુક્ત

વિશેષણ

 • 1

  ખાધેલું; ભોગવેલું.

મૂળ

सं.