ગુજરાતી

માં ભૂંકવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ભૂંકવું1ભેંકવું2

ભૂંકવું1

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ગધેડાનું ભોં ભોં કરવું.

મૂળ

प्रा. भुक्क ( सं. बुक्क); સર૰ हिं. भूंकना; म. भुंकणें

ગુજરાતી

માં ભૂંકવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ભૂંકવું1ભેંકવું2

ભેંકવું2

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ભેંકડો મૂકવો; ભેં ભેં કરવું.

મૂળ

રવાનુકારી; સર૰ म. भेंकणे