ભક્ષ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભક્ષ્ય

વિશેષણ

  • 1

    ખાવા યોગ્ય.

મૂળ

सं.

ભક્ષ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભક્ષ્ય

નપુંસક લિંગ

  • 1

    ભક્ષ; ખાવાનું.