ભકાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભકાર

પુંલિંગ

 • 1

  ભ અક્ષર કે તેનો ઉચ્ચાર.

ભેંકાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભેંકાર

પુંલિંગ & વિશેષણ

 • 1

  ભયંકર.

 • 2

  ભેં; લાંબે સાદે રડવું તે કે તેનો સાદ.

મૂળ

જુઓ ભેકાર

ભેકાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભેકાર

વિશેષણ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો ભયંકર; ભેંકાર.