ભખભખિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભખભખિયું

વિશેષણ

  • 1

    ભખ ભખ બોલી નાંખે કે બોલ બોલ કરે એવું.

  • 2

    ભક્કાબોલું.