ગુજરાતી

માં ભૂખરની 2 મુખ્ય વ્યાખ્યા છે: ભૂખર1ભૂખરું2

ભૂખર1

વિશેષણ

 • 1

  ઊખર; વેરાન; ઉજ્જડ.

ગુજરાતી

માં ભૂખરની 2 મુખ્ય વ્યાખ્યા છે: ભૂખર1ભૂખરું2

ભૂખરું2

વિશેષણ

 • 1

  રાખોડિયું; રંગે ફીકું.

 • 2

  ભૂખર વાયુને લગતું.

મૂળ

'ભૂખર' ઉપરથી

પુંલિંગ

 • 1

  [?] ઉત્તર તરફનો વાયુ.

મૂળ

સર૰ ઊખર-ભૂખર; सं. ऊषर