ભૂખ ભાગવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભૂખ ભાગવી

  • 1

    લાંબા વખતની ઇચ્છા પૂરી પાડવી.

  • 2

    -ની તંગી કે અભાવ દૂર કરવાં.