ભૂખ મરી જવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભૂખ મરી જવી

  • 1

    (વખત પર ખાવાનું ન મળવાને કે અર્ધુપર્ધું કાંઈક ખાઈ પી લેવાને કારણે) ભૂખ ન રહેવી, જતી રહેવી.