ભગવંત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભગવંત

વિશેષણ

  • 1

    શ્રીમંત; ભગવાળું.

પુંલિંગ

  • 1

    તેવો માણસ.

  • 2

    ઈશ્વર; પ્રભુ.

મૂળ

सं. भगवत्