ભૂંગાળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભૂંગાળું

નપુંસક લિંગ

  • 1

    નળાકાર કોઈ પણ ઘાટ.

  • 2

    નળાકાર ધુમાડિયું.

  • 3

    લાક્ષણિક મિલ કે કારખાનું.