ભગીરથ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભગીરથ

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    આકાશમાંથી ગંગાને પૃથ્વી પર લાવનાર રાજા.

મૂળ

सं.

વિશેષણ

લાક્ષણિક
  • 1

    લાક્ષણિક મહામુશ્કેલ.