ગુજરાતી

માં ભચની 2 મુખ્ય વ્યાખ્યા છે: ભચ1ભચ2

ભચ1

ક્રિયાવિશેષણ

  • 1

    ભોંકવા-ભોંકાવાનો કે અથડાવાનો રવ.

મૂળ

રવાનુકારી

ગુજરાતી

માં ભચની 2 મુખ્ય વ્યાખ્યા છે: ભચ1ભચ2

ભચ2

પુંલિંગ

  • 1

    વિપુલતા; વૈભવ.