ભચ્ચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભચ્ચ

ક્રિયાવિશેષણ

  • 1

    ભોંકવા-ભોંકાવાનો કે અથડાવાનો રવ (ભચ્ચ દઈને).

મૂળ

રવાનુકારી