ભૂચર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભૂચર

વિશેષણ

  • 1

    પૃથ્વી ઉપર ફરનાર.

નપુંસક લિંગ

  • 1

    પૃથ્વી પરનું પ્રાણી.

મૂળ

सं.