ગુજરાતી

માં ભેચોની 2 મુખ્ય વ્યાખ્યા છે: ભેચો1ભેંચો2

ભેચો1

પુંલિંગ

 • 1

  ભેંચો; છૂંદાયેલો લોચો; માંસનો લોચો.

 • 2

  છૂંદાયેલી વસ્તુ.

 • 3

  લાક્ષણિક કસ; દમ.

ગુજરાતી

માં ભેચોની 2 મુખ્ય વ્યાખ્યા છે: ભેચો1ભેંચો2

ભેંચો2

પુંલિંગ

 • 1

  છૂંદાયેલો લોચો; માંસનો લોચો.

 • 2

  છૂંદાયેલી વસ્તુ.

 • 3

  લાક્ષણિક કસ; દમ.

મૂળ

'ભચ્ચ' રવાનુકારી ઉપરથી?