ભજિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભજિયું

નપુંસક લિંગ

  • 1

    બટાકું, ડુંગળી, મરચું, કોળું વગેરે વિવિધ શાકભાજીના પીતા વેસણમાં બોળી, તેલમાં તળી બનાવવામાં આવતું એક ફરસાણ.

મૂળ

प्रा. भज्जिअ (सं. भर्जित)