ભેજું ઠેકાણે ન હોવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભેજું ઠેકાણે ન હોવું

  • 1

    ચસકેલ થવું; વિવેકમર્યાદાનું ભાન ન હોવું.

  • 2

    મિજાજ ઠેકાણે ન હોવો.