ભટકાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભટકાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    મારવું; ઝૂડવું.

  • 2

    સુરતી કણસલાંમાંથી દાણા કાઢવા ઝૂડવું.

  • 3

    'ભટકવું', 'ભટકાવું'નું પ્રેરક.

મૂળ

જુઓ ભટકો; ભતકું