ભટ્ટિની ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભટ્ટિની

સ્ત્રીલિંગ

  • 1

    રાણી.

  • 2

    શેઠાણી.

  • 3

    ભટ્ટની સ્ત્રી.

મૂળ

सं.