ભડાક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભડાક

અવ્યય

  • 1

    ભડાકા સાથે.

  • 2

    તરત.

મૂળ

રવાનુકારી