ભંડારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભંડારી

પુંલિંગ

 • 1

  ખજાનચી.

 • 2

  કોઠારી.

 • 3

  એક અટક.

 • 4

  તાડી અને દારૂ ગાળવાનો ધંધો કરનારી એક જાતનો માણસ.