ભંડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભંડો

પુંલિંગ

  • 1

    ભાંડ; વાસણ.

  • 2

    લાક્ષણિક ભેદ; ગુપ્ત વાત (ભંડો ફૂટવો).

મૂળ

हिं. भंडा

ભેડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભેડો

પુંલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી ભેખડ.