ભંડોળિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભંડોળિયું

વિશેષણ

  • 1

    ખજાનાને કે ભંડોળને લગતું.

  • 2

    સૌના વાપરનું; મિશ્ર.