ભૂતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભૂતિ

સ્ત્રીલિંગ

 • 1

  અસ્તિત્વ.

 • 2

  ઉત્પત્તિ.

 • 3

  આબાદી; સમૃદ્ધિ.

 • 4

  ભલું; કલ્યાણ.

 • 5

  ઐશ્વર્ય.

 • 6

  ભસ્મ.

મૂળ

सं.