ભૂત ભમવાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભૂત ભમવાં

  • 1

    બાતમીદારોનું પાછળ પાછળ ભમ્યા કરવું.

  • 2

    ઇચ્છા રાખતા ઘણા ઉમેદવારો પાછળ પાછળ ફરતા હોવા.

  • 3

    દુઃખ આવી પડવાનો ભય હોવો.