ભથ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભથ

સ્ત્રીલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી જમીનની, પાણી ભરેલી કે પાણી ભરાઈ થયેલી ફાટ.

મૂળ

સર૰ ભઠોરું