ભદ્રક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભદ્રક

વિશેષણ

  • 1

    શુભ.

પુંલિંગ

  • 1

    એક છંદ.

નપુંસક લિંગ

  • 1

    કલ્યાણ.