ભદવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભદવું

નપુંસક લિંગ

  • 1

    નાનો માટીનો ઘડો; ઢોચકું.

ભૂદેવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભૂદેવ

પુંલિંગ

  • 1

    બ્રાહ્મણ; ભૂસુર.

મૂળ

सं.

ભેદવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભેદવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    છેદ પાડવો; તોડવું.

મૂળ

सं. भिद्