ભૂનું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભૂનું

નપુંસક લિંગ

  • 1

    પીપળાનું ફળ.

મૂળ

प्रा. भुण्ण; ( सं. भ्रूण) ગર્ભ?