ભભરાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભભરાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ભૂકો છૂટો છૂટો નાંખવો.

મૂળ

'ભભરું' પરથી

ભંભેરાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભંભેરાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'ભંભેરવું'નું પ્રેરક.