ભમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભમ

અવ્યય

  • 1

    જાડાપણાનું કે પોલાપણાનું વધારાપણું બતાવવા શબ્દની આગળ કે પાછળ વપરાતો શબ્દ. ઉદા૰ 'જાડુંભમ'; 'ભમપોલ.

મૂળ

રવાનુકારી

નપુંસક લિંગ

  • 1

    ઢોલ (બાળભાષા).