ભમર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભમર

સ્ત્રીલિંગ

 • 1

  ભૃકુટિ; ભવું.

 • 2

  વમળ.

પુંલિંગ

 • 1

  ભમરો.

અવ્યય

 • 1

  ગોળ ગોળ-ચક્કર ફરે તેમ.