ભમરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભમરી

સ્ત્રીલિંગ

 • 1

  ભમરાની માદા; કરડે એવી એક માખી.

 • 2

  ઘૂમરી; ચકરી.

  જુઓ ભમર(૨)

 • 3

  માથાનું એક ઘરેણું.

મૂળ

सं. भ्रमरी