ભૂરકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભૂરકવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ભડકવું; ચમકવું; ઓચિંતું કરવું.

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ['ભૂરકી' ઉપરથી] છેતરવું.

  • 2

    મંત્રમુગ્ધ કરવું.