ભૂરકી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભૂરકી

  • 1

    મંતરેલી ભસ્મ.

  • 2

    જાદુમંત્ર.

  • 3

    મોહિની.

મૂળ

સર૰ हिं. भुरका, भुरकी; भुरकाना= ભભરાવવું (૨) ભુલાવવું; બહેકાવવું म. भुरका=ચૂર્ણ; સર૰ ભૂકરી; ભૂકી