ભૂરેખા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભૂરેખા

સ્ત્રીલિંગ

  • 1

    ક્ષિતિજની રેખા.

  • 2

    ભૂગોળ
    ભૂલેખા; પૃથ્વીના નકશામાં દોરેલી કલ્પિત રેખા (જેમ કે, અક્ષાંશ, રેખાંશ).

મૂળ

सं.