ભરચક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભરચક

વિશેષણ

  • 1

    પુષ્કળ.

  • 2

    ખીચોખીચ.

મૂળ

ભર+ચક (सं. खच्; કે चक्र?); સર૰ म. भरचक्का