ભરૂચી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભરૂચી

વિશેષણ

  • 1

    ભરૂચનું કે તેને લગતું.

  • 2

    ભરૂચ તરફનું (જેમ કે, રૂ).