ભરડકી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભરડકી

સ્ત્રીલિંગ

  • 1

    ભડકી; રાબડી કે કાંજી જેવી એક વાની; ભડકું; ઘટ રાબ જેવી એક વાની; ભરડકું.

મૂળ

જુઓ ભરડકી