ભરણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભરણ

નપુંસક લિંગ

 • 1

  ગુજરાન.

 • 2

  આંખમાં ખાપરિયું ભરવું તે.

 • 3

  જાદુગરનો ટુચકો.

મૂળ

सं.

ભરણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભરણું

નપુંસક લિંગ

 • 1

  ભરણી; ઉમેરો; ભરવું તે.

 • 2

  ભરેલું નાણું.

 • 3

  સંગ્રહ.

 • 4

  થાંભલા અને ભાલ વચ્ચેનું લાકડું.

ભ્રૂણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભ્રૂણ

પુંલિંગ

 • 1

  કાચો ગર્ભ.

મૂળ

सं.