ગુજરાતી માં ભરતની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ભરત1ભરત2

ભુરૂત1

નપુંસક લિંગ

 • 1

  એક પક્ષી.

ગુજરાતી માં ભરતની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ભરત1ભરત2

ભરત2

નપુંસક લિંગ

 • 1

  ભરવું તે કે ભરેલું તે (જેમ કે, નવકાંકરીની રમતમાં કાંકરી ભરવી; માટી ભરી ખાડો પૂરવો; પાટી કે વાણથી ખાટલો ભરવો).

 • 2

  માપ; પ્રમાણ.

 • 3

  લૂગડાં ઉપર વેલ, બુટ્ટી વગેરે ભરવી તે.

 • 4

  બીબાંમાં રસ રેડી ઘાટ બનાવવો તે.

 • 5

  (ખાટલાને) પાટી કે વાણ ભરવું તે.

 • 6

  મસાલો ભરી કરેલું શાક (ભરત ભરવું).

ગુજરાતી માં ભરતની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ભરત1ભરત2

ભરત

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  રામનો ભાઈ.

 • 2

  દુષ્યંતનો પુત્ર-જેના પરથી ભારતદેશ કહેવાય છે.

 • 3

  જડભરત.

 • 4

  એક મુનિ; ભારતીય નાટ્યશાસ્ત્રના કર્તા.

મૂળ

सं.