ભર્ત્સવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભર્ત્સવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ભાંડવું; નિંદવું; ધુત્કારવું.

મૂળ

सं. भर्त्स्