ભરતીઓટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભરતીઓટ

સ્ત્રીલિંગ

 • 1

  ભરતી અને ઓટ.

 • 2

  લાક્ષણિક ચડતીપડતી (ભરતીઓટ આવવું, ભરતીઓટ થવું).

નપુંસક લિંગ બહુવયન​

 • 1

  ભરતી અને ઓટ.

 • 2

  લાક્ષણિક ચડતીપડતી (ભરતીઓટ આવવું, ભરતીઓટ થવું).