ભરભરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભરભરું

વિશેષણ

  • 1

    ભભરું; કોરું; ચીકટ વગરનું.

  • 2

    કરકરું; કણદાર.

મૂળ

જુઓ ભગરું; સર૰ हिं. भुरभुरा; म. भरभरीत